સેક્સ - જાહેર માનસિકતા અને બંધ બારણાં પાછળ ની વાસ્તવિકતા
- નિકુંજ વાનાણી
--------------------------------------------------------------------------------------------------------------------------
ભારતમાં દરેક માણસ સમાજ શું વિચારશે કે લોકો શું કહેશે એ ડર ના કારણે પોતાના જીવનને એક રંગ-મંચ બનાવી દે છે અને એ રંગ -મંચ ઉપર એ સમાજ ના લોકોને ગમે એવું નાટક જીવે રાખે છે, પરંતુ સાથે સાથે એ પોતાને ગમતી જિંદગી પડદા પાછળ જીવવાના પ્રત્યનો કરતો રહે છે. એવી ખાનગી જિંદગી કે જે બધા જ જીવે છે પણ સ્વીકારતું કોઈ નથી.
ભારતમાં ઘણી સરકારી અને બિન-સરકારી સંસ્થાઓ છે કે જે ભારતમાં લોકો ની લાઈફ સ્ટાઇલ, રીલેશનશીપ, શારીરિક અને જાતીય સ્વાસ્થ્ય, સેક્સ લાઈફ, સેક્સુઅલ બિહેવિયર , જાતીય સંબંધો વગેરે જેવા વિષયો પર સર્વે અને સંશોધન કરે છે. આ બધી સંસ્થાઓના અલગ અલગ સર્વે માંથી થોડા અનુકરણો નીચે મુજબ છે - કે જે આપણને પડદા પાછળ જીવાતી જિંદગી નો થોડો અણસાર આપશે.
૧- સર્વેમાં સમાવિષ્ટ પરણિત મહિલાઓ માંથી ૮૩% મહિલાઓ એ સ્વીકાર્યું કે એમને એમના પતિ સિવાય અન્ય પુરુષ જોડે શારીરિક સંબંધ બાંધેલ છે.
૨- આ ૮૩% મહિલાઓ માંથી ૩૨% મહિલાઓનો અન્ય પુરુષ એમનો પૂર્વ બોયફ્રેન્ડ કે જૂનો બેસ્ટ ફ્રેન્ડ હતો, ૨૮ % મહિલાઓ નો અન્ય પુરુષ તેમનો માસીયાઈ ભાઈ હતો, ૧૮% મહિલાઓનો અન્ય પુરુષ તેમનો દિયર હતો, અને બાકીની ૨૨% મહિલાઓનો અન્ય પુરુષ પતિનો મિત્ર, બહેનપણીનો પતિ, જીજાજી, ભત્રીજો કે દૂરનું કોઈ સબંધી હતું.
૩- સર્વે માં સમાવિષ્ટ મહિલાઓ માંથી ૬૭% મહિલાઓ એ સ્વીકાર્યું કે એમને લગ્ન પહેલા પણ સેક્સ કરેલું હતું.
૪- લગ્ન પેલા સેક્સ કર્યું હોય એવી ૬૭% મહિલાઓ માંથી ૫૬% મહિલાઓએ સ્વીકાર્યું કે એમનું પહેલું સેક્સ એમના પ્રેમી કે બોયફ્રેન્ડ જોડે નહિ પરંતુ એમના કઝીન (માસીયાઈ/પિતરાઈ) કે એમના બેસ્ટ ફ્રેન્ડ હતો.
૫- લગ્ન પહેલા સેક્સ કર્યું હોય એવી ૬૭% મહિલાઓને જ્યારે પૂછવામાં આવ્યું કે લગ્ન પહેલાની સેક્સ લાઈફ સારી હતી કે લગ્ન પછી ની તો ૮૪% મહિલાઓ એ કબુલ્યું કે એમની લગ્ન પહેલાની સેક્સ લાઈફ વધારે એક્સસાઈટિંગ હતી.
૬- સર્વેમાં સમાવિષ્ટ તમામ મહિલાઓ માંથી ૭૯% મહિલાઓ એ સ્વીકાર્યું કે લગ્ન ના શરુ ના ૪ વર્ષ પછી કે સંતાન થયા પછી એમની સેક્સ લાઈફ સાવ નીરસ (બોરિંગ) થઈ જાય છે.
૭- ૫૯% મહિલાઓ એ સ્વીકાર્યું કે એમની લાઈફ નું સૌથી બેસ્ટ સેક્સ એમના પતિ કે પ્રેમી સાથેનું નહિ પરંતુ એમના બેસ્ટ ફ્રેન્ડ કે કઝીન સાથેનું સેક્સ હતું.
૮- ૩૧% મહિલાઓએ કહ્યું કે હા તેઓ થ્રીસમ વિષે ફેન્ટસી કરે છે.
આ સર્વેના પરિણામોનું લિસ્ટ તો બહુ લાબું ચાલે એમ છે, પણ આપડે આટલા ટ્રેલર સુધી સીમિત રાખીયે. આ સર્વેમાં સમાવિષ્ટ મહિલાઓના ઈન્ટરવ્યુ પણ કરવામાં આવેલા. એ ઈન્ટરવ્યુ માંથી અમુક તારણો નીચે મુજબના છે.
૧- લગ્નબાહ્ય શારીરિક સબંધો પાછળનું મુખ્ય કારણ લગ્ન પછી પતિ દ્વારા પત્ની ની ઉપેક્ષા. લગ્ન પછી પુરુષ નો પોતાની પત્ની પ્રત્યેનો અભિગમ (એટિટ્યૂડ) નીરસ થઈ જાય છે, પુરુષ પોતાની પ્રેમિકા ને ઈમ્પ્રેસ કરવા કઈ પણ કરતો હોય છે પરંતુ પોતાની પત્ની ને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લે છે કે આ તો રોજ અહીં જ છે. પુરુષ ને સતત ડર હોય છે કે એની પ્રેમિકા એને છોડી ને જતી રહેશે એટલે પ્રેમિકા ને ખુશ રાખવા, ઇમ્પ્રેશ કરવા રોજ કઈંક નવું કરતો રહે છે જયારે પત્ની માટે એવા કોઈ વિશેષ પ્રત્યનો નથી કરતો. પ્રેમિકા કે પત્ની સિવાય ની અન્ય સ્ત્રી સાથે સેક્સ કરતી વખતે એવો ડર હોય છે કે જો એને સંતુષ્ટ નહિ કરી શકે, જો એને એની સાથે સેક્સ માં વધુ મજા નહિ આવે તો એ ફરી એની સાથે સેક્સ નહિ કરે કે એને છોડી દેશે. જયારે એ એની પત્ની સાથે સેક્સ કરે ત્યારે એનો માત્ર પોતાની સંતુષ્ટિ નો હોય છે, એની પત્ની મજા આવી કે નહિ, એની પત્ની ને સંતુષ્ટિ મળી કે નહિ એની કોઈ ખાસ પરવા એને હોતી નથી. પરિણામે સ્ત્રી એ પોતાની સંતુષ્ટિ માટે અન્ય વિકલ્પ શોધવો પડે છે કે જે એને વ્યક્તિ-વિશેષ જેવું મહત્વ આપી શકે, એની નોંધ લે, જે એને રીઝવવા પ્રત્યનો કરે, જે એની આગળ પાછળ ફરે , જે એની પેમ્પર કરે, જે એના સ્ત્રી ઈગો ને પંપાળે .
૨- લાઈફનું બેસ્ટ સેક્સ પતિ કે પ્રેમી સાથેનું નહિ પરંતુ બેસ્ટ ફ્રેન્ડ કે કઝીન સાથેનું હોવાનું કારણ એ કે બેસ્ટ ફ્રેન્ડ કે કઝીન સાથે થતું સેક્સ કેવળ આનંદ-વિનોદ માટે થતું હોય છે. જયારે તમે કોઈ બંધન વગર પોતાની જાત ને એક્ષપ્લોર કરવાં, માત્ર આનંદ માટે સેક્સ કરો ત્યારે સેક્સ વધારે આનંદમય બની જાય છે.
૩- બેસ્ટ ફ્રેન્ડ કે કઝીન જોડે સેક્સ કરતી વખતે તમને એવો કોઈ ડર નથી હોતો કે તમારો પાર્ટનર તમને જજ કરશે કે તમે કેવાં છુઓ. તમારો અભિગમ (એટિટ્યૂડ) તદ્દન અલગ હોય છે. તમારું સ્ટેટ ઓફ માઈન્ડ ક્લિયર હોય છે કે તમે આ એક બીજા ના આનંદ માટે કરો છો એટલે તમે બંને એકબીજા ને વધારે ને વધારે આનંદ આપવાના પ્રત્યનો કરો છો, તમારું સંપૂર્ણ ધ્યાન સેક્સ ને એન્જોય કરવા પર હોય છે.
૪- તમારા બેસ્ટ ફ્રેન્ડ સાથે તમે એકદમ કોમ્ફર્ટેબલ ફીલ કરો છો. એ કમ્ફર્ટનેસ ના કારણે તમને શરમ નડતી નથી. સેક્સ ને સૌથી સારી રીતે માણવાનો એક બેઝિક નિયમ છે કે તમારે બેશરમ બનવું પડે. સંપૂર્ણ નગ્ન થઇ ને થતી રમત ને માણવા માટે તમારે તમારા મગજ થી પણ સંપૂર્ણ નગ્ન થવું પડે, એટલે કે બેશરમ બનવું પડે. તમે તમારા ફ્રેન્ડ સાથે બેશરમ બની શકો છો પણ તમારા પતિ કે પ્રેમી સાથે બેશરમ નથી બની શકતા કેમ કે ત્યાં તમને એક ડર રહે છે કે તમારો પતિ કે પ્રેમી તમારા ચારિત્ર્ય વિષે વિચારશે તો ? તમે જેટલા બિન્દાસ, બેશરમ, મસ્તીખોર તમારા બેસ્ટ ફ્રેન્ડ કે કઝીન સાથે બની શકો એટલા તમારા પતિ કે પ્રેમી સાથે નથી બની શકતા.
૫- બહુ બધી સ્ત્રીઓ એ સ્વીકાર્યું કે એમનો પેલો ક્રશ એટલે કે આકર્ષણ એમનો કઝીન હોય છે કે એમની પેલી કિસ એમના કઝીન સાથે કરી હતી, આની પાછળ નું મનોવજ્ઞાનિક કારણ એ છે કે આપણા શરીર માં જયારે હોર્મોન્સ ની અસર ચાલુ થાય ત્યારે એ એકદમ યંગ ઉમરમાં વિજાતીય જાતિ માં આપણું પેલું મિત્ર આપણો કઝીન જ હોય છે. આપણો ભાઈ આપણી સાથે એક મર્યાદા રાખી ને પ્રોટેક્ટિવ સબંધ રાખે છે, જ્યારે આપણો કઝીન આપણી સાથે એક મિત્ર જેવો સબંધ રાખે છે. વિજાતીય મિત્ર ને શેર કરવાનું મન થાય એવી વાતો કરવા માટે આપણી પાસે મિત્ર તરીકે આપણો કઝીન જ હોય છે.
૬- સેક્સ અંગેની સૌથી લોકપ્રિય ગેરસમજ એ છે કે, એને પ્રેમ ગણવામાં આવે છે. સેક્સ અને પ્રેમ ના આવા ખોટાં સમીકરણે ઘાણાંખરા અનર્થો સર્જ્યાં છે. સેક્સ એ પ્રેમની અભિવ્યક્તિ હોઇ શકે. પ્રેમમાં સેક્સ હોય એ સ્વીકાર્ય પણ માત્ર પ્રેમમાં જ સેક્સ હોય એ અસ્વીકાર્ય અને અપાકૃતિક વિચાર છે. સેક્સ ને લાગણી, મૈત્રી, સમર્પણ, પ્રેમની સચ્ચાઈ કે માત્ર પ્રાકૃતિક આવેગવશ જરૂરિયાત સાથે જોડી શકાય એ વાતને લગભગ આદર્શ ગણીને સમાજ બાજુ એ હડસેલતો રહ્યો છે અને સેકસને માત્ર લગ્નમાં બાંધી દીધું છે. સેક્સ અને પ્રેમ એ બન્ને અલગ અલગ છે. પ્રેમ એ હૃદય થી થતી લાગણી છે જયારે સેક્સ એ શારીરિક જરૂરિયાત કે ભૂખ છે. સ્ત્રી કે પુરુષ જયારે પુખ્ત ઉમરના થાય હોર્મોન્સ ના ફેરફાર ચાલુ થાય એટલે સ્ત્રી અને પુરુષ બન્ને સેક્સ ની ઉત્તેજના નો અનુભવ કરવાનું ચાલુ કરે છે. તમે યાદ કરો કે તમને પ્રથમ વાર જયારે સેક્સ ની ઇચ્છા કે ઉત્તેજના નો અનુભવ થયો ત્યારે તમારે બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ હતી ? તમે કોઈના પ્રેમ માં ના હોવ, સિંગલ હોવ તો પણ તમને સેક્સ ની ઉત્તેજના નથી થાતી ? તમે કોઈ પ્રેમ ગીત (Love Songs) નો વિડીયો જુવો તો તમને તમારા પ્રેમી ની યાદ આવે કે તમને પ્રેમની લાગણી ની અનુભૂતિ થાય. પણ જો તમે કોઈ કામુક (Erotic / Sexy) વિડીયો જુવો તો તમને કામેચ્છા (સેક્સ ની ઉત્તેજના) અનુભવો છો. જયારે તમે સેક્સ કરી રહ્યા હોવ તે ક્ષણે તમને પ્રેમ ના વિચારો, લાગણી નથી અનુભવતા પરંતુ સેક્સ ની ઉત્તેજના થી થાતો ઉન્માદ અનુભવો છો. પ્રેમ અને સેક્સ બન્ને અલગ અલગ છે એ સમજવું અને સ્વીકારવું પડશે, ને તો જ આપણે સ્વીકારી શકીશું કે પ્રેમ વગર પણ સેક્સ ની ઈચ્છા થઈ શકે, ચાહે સ્ત્રી હોય કે પુરુષ.
આ વાતો થઈ ભારતમાં લોકોની સેક્સ લાઈફ ના સર્વે ના અમુક પરિણામો અને એ પરિણામો પાછળના માનસિક તારણોની. ભારત માં લોકો ની પડદા પાછળની જિંદગી ની આ જ વાસ્તવિકતા છે તો આપણા સમાજ માં સેક્સ અંગે આટલું બધું નકારાત્મક વલણ શા માટે છે?
ભારતીય સમાજની પુરુષ-પ્રધાન સમાજ પ્રથાએ એવું વાતાવરણ ઉભું કર્યું છે કે આજે સ્ત્રી સેક્સ વિષે ખુલીને બોલી જ નથી શકતી. આજે સમાજ માં એવી માનસિકતા છે કે સ્ત્રી ને સેક્સ પસંદ જ નથી , સ્ત્રી તો માત્ર પુરુષ ને ખુશ કરવા જ સેક્સ કરે છે , સ્ત્રી ને સેક્સ ગમવું જ ના જોઈએ, કોઈ સ્ત્રી ને સેક્સ ગમે તો એ બદચલન કે ચારિત્ર્યહીન કેવાય , પુરુષ માત્ર આનંદ માટે સેક્સ માણી શકે પણ સ્ત્રી માત્ર આનંદ માટે સેક્સ માણી ના શકે , ટૂંકમાં સ્ત્રી ને સેક્સ ગમવું જ ના જોઈએ.
પુરુષ સેક્સ ભૂખ્યો હોય શકે પણ સ્ત્રી નહિ. પરંતુ હકીકત એ છે કે સ્ત્રી પુરુષ કરતા વધુ કમનીય હોય છે, વેદ માં પણ ઉલ્લેખ છે અને હવે વિજ્ઞાન એ પણ પુરવાર કર્યું છે કે સ્ત્રી ના શરીર ની રચના ભગવાન એ એ રીતે કરી છે કે એ પુરુષ કરતા વધારે સેક્સ ને ફીલ કરી શકે છે, સ્ત્રી ની ઉત્તેજના કે સેક્સ ની ભૂખ પુરુષ કરતા ઘણી વધારે હોય છે.
પરંતુ આપણા સમાજ માં સ્ત્રી હંમેશા પોતાની કામેચ્છા દબાવી ને કે છુપાવી ને જીવે છે. આના માટે પુરુષ પ્રધાન સમાજ નો અન્યાય જેટલો જવાબદાર છે એટલી જ જવાબદાર સ્ત્રી પોતે પણ છે.
સ્ત્રી એ અન્યાય સહન કરીને શરણાગતિ સ્વીકારી લીધી છે. એક સ્ત્રી એ સ્ત્રીજાત ને જેટલું નુકશાન કર્યું છે એટલું નુકશાન કદાચ બીજા કોઈએ નથી કર્યું. કોઈ સ્ત્રીમાં ખુલી ને જીવવાની હિંમત હશે તો એને પ્રોત્સાહન આપવાને બદલે એક સ્ત્રી જ એને સૌથી પહેલા જજ કરશે. કદાચ એટલે જ કહેવત પડી હશે કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે. સ્ત્રી માટે સેક્સ ને ટેબુ સ્ત્રીએ જ બનાવ્યું છે.
કોઈ વસ્તુ ટેબુ કેમ લાગે છે ને ક્યાં સુધી લાગે છે? જ્યાં સુધી એ વાત નવી હોય, જ્યાં સુધી આપણે એને સામાન્ય બનાવીયે નહિ ત્યાં સુધી. વિદેશ માં બગીચા માં કોઈ પ્રેમીયુગલ કિસ કરે તો આપણને જ નવાઈ નથી લાગતી ? કેમ ? કેમ કે ત્યાં તો આ બધું નોર્મલ છે. ગામડામાં કોઈ છોકરી કે સ્ત્રી સિગારેટ પીવે તો નવાઈ લાગે છે, પણ મુંબઈ જેવા શહેરમાં એ નોર્મલ લાગે છે, કેમ કે ત્યાં આપણે આવું રોજ જોઈએ છીએ.
સેક્સ અંગે સ્ત્રી ખુલી ને વાત કરે કે સ્ત્રી સામે થી સેક્સ અંગે રસ લઇ ને કઈ પણ બોલે તો આપણને ટેબુ લાગે છે કેમ કે આપણે વાતો કરતા નથી. જો સ્ત્રી ખુલી ને વાતો કરતી થાશે તો એ પણ નોર્મલ લાગવા માંડશે .
સેક્સમાં સામે થી સક્રિય ભાગ લેવાનું તો જવા દ્યો, સ્ત્રી તો એ પણ નથી સ્વીકારાતી કે સેક્સ માં એને પણ માજા આવે છે કે એને પણ સેક્સ ગમે છે અને એને પણ સેક્સ કરવાની ઈચ્છાઓ થાય છે. સ્ત્રી એની સ્ત્રી મિત્ર સાથે વાત કરે તો પણ એવું જતાવે છે કે એને સેક્સમાં કોઈ જ રસ નથી, એને તો સેક્સ ગમતું જ નથી, એ તો માત્ર એના એના પતિ કે પ્રેમી ને ખુશ કરવા માટે જ સેક્સ કરે છે બાકી પર્સનલી એને સેક્સમાં કોઈ જ રસ નથી. જો સ્ત્રી પોતે સ્ત્રી ની ભાવનાઓ, કામેચ્છાઓ ને નહિ સ્વીકારે તો એ સમાજ માટે ટેબુ જ રહેશે. જેમ જેમ સ્ત્રી સેક્સ વિષે ખુલી ને બિન્દાસ વાત કરતી થશે એમ એમ સેક્સ નોર્મલ થાતું જાશે.
કોલેજ કે ઓફિસ માં જો કોઈ છોકરી કે સ્ત્રી બોલ્ડ બિન્દાસ જીવે, મોર્ડન સેક્સી કપડાં પેરે, ફ્રી અને ઓપન માઈન્ડ થી વાતો કરે, ફ્રેન્કલી બધા જોડે વાતો કરે, સેક્સી કે ડબલ મીનિંગ જોક્સ કહે, લોકો શું વિચારશે એની ચિંતા કર્યા વગર બિન્દાસ એની જિંદગી એની મરજી થી જીવે તો તરત જ આપણે બધા એના પર બદચલન કે ચાલુ સ્ત્રી નું લેબલ લગાડી દઈએ છીએ. જો આ બદચલન, ચાલુ, ચારિત્ર્યહીન વગેરે લેબલ લાગવાનો કે એની જાત ને જજ થવાનો ડર નીકળી જાય તો આજે કેટલીય સ્ત્રીઓ બિન્દાસ બની ને એની લાઈફ નું સાચું સેક્સ માણે, પેલી વાર ફીલ કરે કે રીયલ સેક્સ નું સુખ કેવું હોય છે , અને હું તો છાતી ઠોકી ને ગેરંટી આપું છું કે સ્ત્રીઓ પુરુષ કરતા આગળ નીકળે , સ્ત્રી નું શરીર પુરુષ કરતા વધુ સુપર સેક્સુઅલ છે આ સાયન્સ અને આપડો ધર્મ બન્ને સ્વીકારી ચુક્યા છે .
ઈન્ટરનેટ ડેટા યુઝીસ સર્વે મુજબ પોર્ન સાઇટ્સ જોતી સ્ત્રીઓની સંખ્યામાં ભારતનો નંબર છઠ્ઠો છે. અને છતાં પણ ભારત એક એવો દેશ છે કે જ્યાં એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓને પોર્ન પસંદ નથી , સ્ત્રીઓ પોર્ન જોતી નથી , અને ખુદ સ્ત્રીઓ પણ એવો ઢોંગ કરે છે કે એમને પોર્નથી નફરત છે.
આ દેશમાં લુચ્ચો, અપ્રામાણિક, કાળાં બજાર કરનારો, જુઠ્ઠો અને જુગારી માણસ પણ, જો સેકસની બાબાતમાં સખણો હોય તો "ચારિત્ર્યવાન" ગણાય, એથી ઊલટું, સત્યવાદી, પ્રામાણિક, સજ્જન અને ત્યાગી માણસ, પણ જો સેકસની જરાતરા છુટછાટ લેતો હોય તો તે "ચારિત્ર્યહિન" ગણાય છે.
જેમ કુદરત નો કોઈ ધર્મ નથી, એમ સેક્સનો કોઈ સબંધ નથી. સેક્સ બે શરીર વચ્ચે થાય છે, નહિ કે કોઈ એક સબંધ વચ્ચે. જો સેક્સ કોઈ સબંધ વચ્ચે નથી થાતુ તો સેક્સ સાચું કે ખોટું, સારુ કે ખરાબ કેવી રીતે નક્કી કરવું ?
સેક્સ પાછળની ભાવના, વિચારો, ઉદેશ કે આશય (ઈંટેંશન) પર થી. તમે જે તે વ્યક્તિ સાથે સેક્સ કરી રહ્યા છુઓ એની પાછળ તમારો ઈરાદો કોઈની મજબૂરીનો ગેરલાભ ઉઠાવવાનો ના હોવો જોઈએ. તમારા બે ના સેક્સ થી તમે કોઈ ત્રીજી વ્યક્તિ ને છેતરી રહ્યા છો કે કોઈની પ્રેમ લાગણી દુભાવી રહ્યા છો તો એવું સેક્સ બેવફાઈ કે ચીટિંગ ના ધોરણે નૈતિક રીતે ખોટું છે.
સેક્સ પાછળ તમારો ઉદ્દેશ કોઈને છેતરવાનો , કોઈનો ગેરલાભ ઉઠવાનો , બદલો લેવાનો , નુકશાન કે હાનિ પહોંચાડવાનો નથી કે અન્ય કોઈ પણ ખરાબ ઈરાદા નથી , પરંતુ માત્ર એકબીજા ના પ્રેમ, આવેગ, ઉત્તેજના , આનંદ કે વિનોદ માટે નો છે અને તમારા બે વચ્ચે નું સેક્સ એકબીજા ની સંપૂર્ણ પરસ્પર સહમતી અને સમજૂતી થી થાય છે તો એ સેક્સ માં કશુંકે ખોટું કે ખરાબ નથી ,ચાહે તમારા બે વચ્ચે કોઈ પણ સબંધ હોય.
અને જો સેક્સ પાછળ તમારા ઉદ્દેશ કે ઈંટેંશન સારા ના હોય , બળજબરી પૂર્વક નું સેક્સ હોય તો પતિ પત્ની વચ્ચે નું સેક્સ પણ એક ખોટું અને હીન કૃત્ય છે. સેક્સ ની યોગ્યતા સેક્સ પાછળ વ્યક્તિ ના ઉદ્દેશ અને ઈરાદા થી થાય છે, બે વ્યક્તિ વચ્ચે ના સબંધ થી નહિ.
ભારત માં સેક્સ માટે ની આવી નકારાત્મક માનસિકતા માટે આપણે આપણા પૂર્વજો કે જૂની પેઢીને જવાબદાર ઠેરવીએ છીએ, પણ જો આપણે પણ એ જ માનસિકતાને પકડી રાખીશું તો આવનારી નવી પેઢી પણ આપણે જવાબદાર ગણશે. જૂની પેઢી ની માનસિકતા બદલી ના શકીયે તો કઈં નહિ પણ આપણે આપણી માનસિકતા તો બદલી શકીએ ને ?
નકારાત્મક માનસિકતા ને અટકાવીને આવનારી નવી પેઢી માટે એવા સ્વસ્થ સમાજ નું નિર્માણ ના કરી શકીએ કે જ્યાં સેક્સ કોઈ પાપ ના હોય, સેક્સ અંગે સ્ત્રી પુરુષ બધા ખુલ્લા મને તંદુરસ્ત ચર્ચાઓ ને વાતો કરી શકે. જ્યાં સ્ત્રી કે પુરુષ નું ચારિત્ર્ય એની સેક્સ લાઈફ કે સેક્સુઅલ સબંધો પર થી નક્કી ના થાય, જ્યાં સેક્સ એ ચારિત્ર્ય નો માપદંડ ના હોય પણ એક શારીરિક જરૂરિયાત કે નિર્દોષ આનંદ હોય.
શ્રી રજનીશ ઓશો એ એમના એક પ્રવચન માં કહેલું કે- "પુરુષ અને સ્ત્રીઓને લગ્ન જેવાં બંધનોથી જોડાઇ કે ના જોડાઇ,પણ બેશક પ્રેમમાં જીવવું જોઇએ,પરંતું એમની આઝાદી જાળવી રાખવી જોઇએ.તેઓ એકબીજાથી ઋણાનુંબંધથી જોડાયેલા નથી.આપણું જીવન વધું તરલ-વધું પ્રવાહિત હોવું જોઇએ.એક સ્ત્રી અનેક પુરુષ મિત્રોનાં સંપર્કમાં આવી જોઇએ અને એક પુરુષ અનેક સ્ત્રી મિત્રોનાં સંપર્કમાં આવવો જોઇએ એવો નિયમ હોવો જોઇએ.પરંતું એ શકય ત્યારે જ બને જ્યારે (કામ)સેકસને એક રમત કે વિનોદ રૂપે જુએ.એ કોઇ પાપ નથી.કેવળ વિનોદ જ છે."
સ્ત્રી પુરુષ વચ્ચે ના સબંધ ના મોટા ભાગ ની સમસ્યા સેક્સને માણસના ચારિત્ર્ય, પ્રેમ, લાગણી, વિશ્વાશ સાથે જોડી દીધો એના લીધે ચાલુ થયેલી છે. સ્ત્રી પુરુષ ના સબંધ ની સમસ્યામાં ખીલીરૂપ બનતો મેલ ઈગો - પુરુષ અહંમ નું ઉદ્ભવ સેક્સ છે, પુરુષનો મેલ ઈગો સીધો જ સેક્સ સાથે જોડાયેલો છે. સ્ત્રીની સેક્સુઆલિટી, સ્ત્રીનો સેક્સ પાવર (કામ ઉર્જા), સ્ત્રીની કામ વાસના અને કામુક આઝાદી (sexual freedom) સ્વીકારી શકે એ પુરુષ નો મેલ ઈગો એ સ્વીકૃતિ માં જ પીગળી જાય છે.
સમાજમાં સ્ત્રી અને સેક્સ ની હાલત અમુક અંશે એક જેવી જ છે- સ્ત્રીને હંમેશા એક સબંધ થી જ જજ કરવા માં આવે છે - એટલે કે સ્ત્રીના વર્તન કે એના કર્મો ને એક માતા, પત્ની, દીકરી, પુત્રવધુ, પ્રેમિકા તરીકે જોવા માં આવે છે. સ્ત્રી હંમેશા સંબંધોના આ લેબલ નીચે જીવે છે, સ્ત્રી ને માત્ર એક સ્ત્રી તરીકે આપણે ક્યારે જોઈ ?
એવી જ રીતે આપણે સેક્સ ને જજ કરીએ છીએ, પતિ પત્ની વચ્ચે થાય તો યોગ્ય, લગ્ન પછી થાય તો સારું નહિ તો ખરાબ, પ્રેમમાં થાય તો સાચું, પ્રેમ વગર થાય તો ખોટું. સેક્સ ને સબંધો ના લેબલ વગર માત્ર એક શારીરિક જરૂરિયાત તરીકે ક્યારે આપણે જોતા થાશું? સેક્સ કોઈ સબંધ વચ્ચે નથી થાતું પણ બે શરીર વચ્ચે થાય છે.
સબંધો ની પરિભાષા કે મર્યાદા ની વચ્ચે જીવતી સ્ત્રી ને માત્ર એક સ્ત્રી તરીકે પણ જીવવાની આઝાદી આપવી પડશે. એક મા, પત્ની, દીકરી, પુત્રવધુ થઈ ને પણ આવું કેમ કર્યું એના કરતા એક સ્ત્રી તરીકે એની સ્ત્રી સહજ ભાવના અને કામના ને સ્વીકારવાની ખેલદિલી શીખવી પડશે. અને એવી જ રીતે સેક્સ ને માત્ર સેક્સ ની જ નજર થી જોતા શીખવું પડશે.
ઘણા લોકો દલીલ કરશે કે તમે તો માત્ર સેક્સ ની જ વાત કરો છો, શું પ્રેમ, લાગણી નું માણસના જીવનમાં કોઈ મહત્વ જ નથી? તમે તો ખાલી સ્ત્રીની જ વાત કરી ? શું પુરુષો લગ્ન બાહ્ય સબંધો નથી રાખતા ?
જેના લગ્ન હોય એના ગીત ગવાય. પ્રેમ લાગણી ની વાતો બહુ બધા એ બહુ બધી કરી જ છે, સેક્સ વિષે બહુ ઓછું લખાયું છે ને જેની ખુલ્લા મને ચર્ચા થવી જરૂરી છે એ લખ્યું.
હા, પુરુષો પણ લગ્ન બાહ્ય સબંધો રાખે છે, તાળી કઈં એક હાથે તો ના જ વાગે ને. પણ પુરુષોના વિષે બધું જગ જાહેર લખાઈ ને બોલાઈ જ ગયું છે કે પુરુષ સેક્સ ભૂખ્યા હોય છે, પુરુષ ને સેક્સ ગમે છે, ને કદાચ એટલે જ પુરુષની સેક્સ લાઈફ કે પુરુષ નો સેક્સ માં રસ ને નોર્મલી જોવામાં આવે છે.
વાત સ્ત્રી ને થતા અન્યાય ની હતી, વાત સ્ત્રી ની સેક્સ લાઈફ ને નોર્મલ કરવાની હતી, સ્ત્રી કોઈ ડર વગર બિન્દાસ બોલી શકે કે હા એને પણ સેક્સ ની ઈચ્છા થાય છે, હા એને પણ સેક્સ માં માજા આવે છે એવું વાતાવરણ આપણા સમાજ માં બનવાની. એટલે જ માત્ર સ્ત્રી ની વાત કરી છે.
- નિકુંજ વાનાણી
I am using my art for social cause of creating a sex positivity and healthy sex environment in our country. To start a conversation.
This page is trying to reduce negativity, create a positive ideology and help people with their emotional and sexual problems and dilemmas.
Please support this social cause by following and sharing this page with your friends.Link ----- 👇👇
Sharing my one Instagram Page with you friends. I am making erotic sketch art (sex art) which is may be the first ever in India.
I am using my art for social cause of creating a sex positivity and healthy sex environment in our country. To start a conversation.
This page is trying to reduce negativity, create a positive ideology and help people with their emotional and sexual problems and dilemmas.
Don't judge this page just by graphics or images, watch and read all highlights of this page to understand the ideology of the page.
Please support this social cause by following and sharing this page with your friends.Link ----- 👇👇
(https://www.instagram.com/an_art_of_desire/ )
No comments:
Post a Comment